gujaratkarobar.news
GPSC ની પરિક્ષા પાસ કરી નવનિયુક્ત અધ્યાપક પ્રિયંકા થોરાટ નું સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ દ્વારા સન્માન કરાયું
(ગજરાત કારોબાર,કેયુરપટેલ, વાંસદા ) તા.૨૩.12.2022નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ની વાત કરીએ તો હાલમાં જ જનતા હાઈસ્કૂલના શિક્ષિકા ડો.ઉર્વશી બેન દવે દ્વારા શાળાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પીએચડી પૂર્ણ કરી…