gujaratkarobar.news
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જારી કરી ગુજરાતની 13 પ્રદુષિત નદીઓની યાદી, જાણો કોણ ક્યાં ક્રમાંકે છે
સાબરમતી પ્રદૂષણમાં પેહલા, ભાદર બીજા અને વિશ્વામિત્રી પાંચમા સ્થાને રાજ્યની 13 સૌથી પ્રદુષિત નદીઓમાં ભરૂચ જિલ્લાની 2 નદીઓ સમાવિષ્ટ ભરૂચ જિલ્લાની અંકલેશ્વરની આમલા ખાડી તથા વાગરાની ભૂખી ખાડી પ્રદૂષણમા…