gujaratkarobar.news
નુકસાનીમાં ચાલતા ડુંગળી-બટાકાના ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી સહાયની જાહેરાત, જગતના તાતના ચહેરાપર ખુશી જોવામળશે
ડુંગળી બટાટાને લઈ ગુજરાતથી લઈને આખા ભારતમાં રાડ બોલી ગઈ છે. ત્યારે હાલમાં રાજ્યમાં પલટાતા હવામાનને કારણે ખેડૂતોને તો ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે ડૂંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્…