gujaratkarobar.news
વાંસદાના ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય ગંદકીથી ખદબદતું શરમજનક દ્રશ્ય.!!
જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતી મુતરડી માથું ફાડી નાંખતી દુર્ગંધથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.!! વાંસદા નગરના ગાંધી મેદાન સામે આવેલ ગંદકીથી ખદબદતા જાહેર શૌચાલય નિયમિત સફાઈ માગે છે. …