gujaratkarobar.news
જૂનાગઢ ૯૬૯૬ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે રૂા.૫.૨૩ કરોડની ચૂકવાતી સહાય
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય નિભાવ માટે મળે છે વાર્ષિક ૧૦૮૦૦ રૂપિયાની સહાય ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના આશીર્વાદ સમાન જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૬૯૬ ખ…