gujaratkarobar.news
જૂનાગઢ ૧૨ સાયન્સનું પહેલું પેપર આપે તે પૂર્વે જ તબિબ પૂત્ર વિદ્યાર્થી ર્નો ગળાફાંસો ખાઈ આપઘાત
જૂનાગઢની શુભમ રેસિડેન્સીમાં રહેતા તબીબના પુત્ર એ પરીક્ષાને લીધે ડીપ્રેશનમાં પગલું ભરી લીધાનું અનુમાન પરીક્ષા દેવા જતા પહેલા જ પગલું ભરી લીધું, પરિવારમાં યુવાનીના ઉંબરે ઉભેલા પુત્રના આપઘાતથી ઘેરી ગમ…