gujaratkarobar.news
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં ૧૯૬૨ પશુપાલકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયા.
ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી 20/3/2023 દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં ૧૯૬૨ દ્વારા અંતરિયાળ વિસ્તારનાં ગેડ ગામમાં ગાયનાં સિંગળાં નાં કેન્સર નું ૮ ટાંકા લઈ નિશુલ્ક ઓપરેશન કરવામાં આ…