gujaratkarobar.news
ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા માટે સરકાર દ્વારા એક વર્ષનો સમયગાળો વધારાયોનાગરિકો આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે ઓનલાઇન કે એસએમએસના માધ્‍યમથી લિંક કરી શકશે
નવી દિલ્‍હીઃ જો તમ હજુ સુધી તમારું વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું ન હોય તો સમય કાઢીને પહેલા કરાવી લો. કારણ કે કેન્દ્ર સરકારે મતદાર ઓળખ પત્રને આધાર સાથે જોડવા મામલે મોટી રાહત આપી છે…