gujaratkarobar.news
અરવલ્લી જિલ્લાના કડિયા કાજલબેનને મળ્યો કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ
ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી 24/3/2023 કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળતા લગ્નપ્રસંગ દીપી ઉઠ્યો,કુંવરબાઇના મામેરૂ યોજના હેઠળ અનુસૂચિતજાતિ કલ્યાણ વિભાગ અરવલ્લી તરફથી આર્થિક સહાય તરી…