ઓલ ઇન્ડિયાSC,ST, OBC,માઈનોરીટીસ મહાસંઘ સંગઠનના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ડૉ હેમત્તાલબેન લૌચા, ને તેમના ૩૬ મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

ગુજરાત  કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

તા.૩૦ – ૩ – ૨૦૨૩ ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ ના સંગઠનના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ડૉ હેમત્તાલબેન લૌચા, ને તેમના ૩૬ મો જન્મદિવસની  લાખ લાખ શુભકામના  પાઠવીએ છે, ડૉ હેમત્તાલબેન લૌચા, જેઓ જીલ્લો કચ્છ ભુજ તાલુકો ભુજ ના રહેવાસી છે તેમને ડૉ. બાબા સાહેબ આંબેડકર ના કટર વિચાર ધારા ધરાવતાં  સમાજસેવકા જેમને તેમના જીવનમાં મોટો  સંઘર્ષ કરીને પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરી છે, અને શિક્ષણમાં તેમનું મોટું યોગદાન હોય છે ડૉ બાબાસાહેબ આંબેડકરની મોમેન્ટ ચલાવે છે અને  સમાજ પર તથા અન્યો અત્યાચારો સામે લડે છે અને લોકોને ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા ન્યાય અપાવે છે સંગઠનની જ્યારથી જવાબદારી આપી છે  ત્યારથી ગુજરાત ના  ખૂણે ખૂણે તેમને સંગઠનની મજબૂત બાંધણી કરવામાં સહયોગ આપે છે અને મહિલા જાગૃત ના કાર્ય હંમેશા કરતા રહે છે જાતિ તોડો- સમાજ જોડો-ભારત જોડો રાષ્ટ્રીય જનસામાજિક સમતા અભિયાન વિચારોને ઘર ઘર સુધી પહોંચાડે છે સંગઠનના ગુજરાત પ્રદેશ મહિલા વિભાગના અધ્યક્ષ છે અને હાલમાં તેઓ સીઆરસી કોર્ડીનેટર આદિપુર પ્રાથમિક શિક્ષણ તેમજ આદિપુર બધાંય પ્રકારની સરકારી ગ્રાન્ટેડ પ્રાઇવેટ ભુજની ૩૭ શાળાઓનું નિરીક્ષક ની જવાબદારી  ફરજ બજાવશે તેમના નેતૃત્વમાં આવનાર દિવસમાં સારા કાર્ય થાય તેમનું આયુષ્ય સારું નીરોગી રહે તેવી અમારા ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવે છે

         ——:શુભેચ્છક:—–

ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશદાદા પવાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારુ રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ શ્રી નરેશભાઈ મારુ રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચદ ઉફ હમીરભાઈ શામળિયા  ગુજરાત પ્રદેશ પ્રમુખ આઇ.ટી સેલ.ભરતસિંહ ઠાકોર ,અમરેલી જિલ્લાના જેરામભાઈ પરમાર મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ હરંચરજીત સિંહ સહાની,કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ જશોદાબેન મહેશ્વરી,ભુજ તાલુકા મહિલા પ્રમુખ, ડૉ. હેતલબેન ગોસ્વામી, અંજાર તાલુકા મહિલા પ્રમુખ લીનાબેન દુઆ, સુરેન્દ્રનગર વિશ્રામભાઇ પરમાર, મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા પ્રમુખ સંજીવની દામોદર,મુંબઈ પ્રદેશ કાર્યકારી સદસ્ય છગનભાઈ ઝાલા, વિશ્રામભાઇ મેરીયા, જીવરાજભાઈ વાઘેલા, શિવજીભાઇ બુચિયા, હિરજીભાઇ બગડા,રતનભાઇ કન્નર ,રૂપાભાઈ શામળિયા, ભારમલ શામળિયા,રાજુભાઈ ગોહિલ,જયસિંહભાઈ રાઠોડ, નારાયણભાઈ દુઆ, વિશાલભાઈ દુઆ,વિશાલ મારુ, મોહનભાઈ વણકર, હયાત મણકા,શંકર ગરવા ,કાનજીભાઈ પરમાર, રાજ કાઞી  ,ધીરજ સોલંકી ,વિક્રમભાઈ કાગી , અરવિંદ કાઞી,તમામ કાર્યકર્તા પદાધિકારીઓ તરફથી શ્રી જેરામભાઈ પરમાર ને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *