gujaratkarobar.news
ડાંગ જીલા કોંગ્રેસ કાર્યકર્તાઓ ના ઘરે પોલિસ કાફલો ખડકી દઈ ડાંગ જીલ્લા ના કોંગ્રેસ કાર્યકર્તા ઓને વહેલી સવારે નજર કેદ કરી વઘઈ પોલિસ સ્ટેશન ખાતે ડીટેઈન કરવામાં આવ્યા હતા,
આજ રોજ તારીખ 3/04/2023 ના રોજ કોંગ્રેસ પક્ષ ના પૂર્વ લીડર આદરણીય રાહુલ ગાંધી સેશન કોર્ટ સુરત ખાતે આવવાના હોઈ, મોડી રાત થી જ ડાંગ જીલા કોંગ્રેસ કાર્યકર્તાઓ ના ઘરે પોલિસ કાફલો ખડકી દઈ ડાંગ જીલ્લા ના …