gujaratkarobar.news
દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં ૧૯૬૨ ની કરુણતા, રખડતી માદા શ્વાનની સ્તનગ્રથીનાં કેન્સરની ગાંઠ નું ઓપરેશન કરવામાં આવ્યું.
ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથાર પાસેથી મળતી માહિતી અનુસાર મોડાસા તાલુકાના મોટી બોરડી ગામ ખાતે એક માદા શ્વાન ૩-૪ મહિનાથી સ્તનગ્રંથીનાં કેન્સરની ગાંઠ થી પીડ…