gujaratkarobar.news
અરવલ્લી-ડેમાઈ થી વાંટડા(કાવઠ) ડામર રોડ પર ગાંડા બાવળ નું સામ્રાજ્ય હટાવવા લોક માંગ ઉઠી
રિપોર્ટર:ભૂપેન્દ્રસિંહ ઝાલા.બાયડ બાયડ તાલુકાના ડેમાઈ વાંટડા(કાવઠ) ડામર રોડ ની આજુ બાજુ ગાંડા બાવળ નું સામ્રાજ્ય જામ્યું છે જેથી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે દિવસ દરમિયાન વા…