gujaratkarobar.news
ભાવનગર શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણે ભાવનગર શહેર ભાજપ સંગઠનની ટિમ જાહેર કરી.
રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર આજે તારીખ ૫ એપ્રિલ ૨૦૨૩ અને બુધવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મંત્રી શ્ર…