gujaratkarobar.news
૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે જિલ્લાના ખેડૂતો, ૨૨ એપ્રિલ ૨૦૨૩ થી ૩૧ મે ૨૦૨૩ સુધી આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે
ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી વર્ષ:૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડુતોને સહાય આપવાના કાર્યક્રમ જેવા કે, શાકભાજી હાઇબ્રીડ બિયાર…