gujaratkarobar.news
અરવલ્લી જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં બાયડ,જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષતામાં ધનસુરા,જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં મેઘરજ ખાતે યોજાયો તાલુકા સ્વાગત કાર્યક્રમ
ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી બાયડ, ધનસુરા અને મેઘરજ તાલુકામાં કુલ 230 જેટલાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલની સાથે જરૂરી સૂચનો અપાયા,ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ …