gujaratkarobar.news
પન્નાલાલ પટેલ જન્મ જયંતી (૭-૫-૧૯૧૨, ૬-૪-૧૯૮૯)
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી પન્નાલાલ નાનાલાલ પટેલ એક સારા સફળ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જન્મસ્થળ અને વતન રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાનું માંડલી. અભ્યાસ ઈડરમાં …