gujaratkarobar.news
વાંસદાના સિણધઈગામે લાઈબ્રેરી શરૂ કરવા યુવાનોએ ગામના સરપંચને આવેદનપત્ર આપ્યું
ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ૧૦ કિલોમીટર દૂર લાઈબ્રેરીમાં વાંચન માટે જવું પડે છે. (ગુજરાત કારોબાર,કેયુરપટેલ, વાંસદા ) તા.૧૭.વાંસદા તાલુકાના સિણધઈ ગામના વિદ્યાર્…