gujaratkarobar.news
વાંસદા ભાજપ તેમજ પિયુષપટેલ દ્વારા 177 વાંસદા વિધાનસભામાં ઋણ સ્વીકાર કર્યક્રમ યોજાયો
જુગાર, દારૂના અડ્ડા તેમજ આકડાનું વધી રહેલા દુષણ બાબતે 15 દિવસમાં પિયુષ પટેલે જનતા રેડ કરવાની ચીમકી ઉચારી(ગુજરાત કારોબાર,કેયુરપટેલ, વાંસદા )તા.૧૭. વાંસદાના કૂકણા સમાજ ભવનમાં વાંસદા વિધાનસભા મત વિસ્ત…