gujaratkarobar.news
શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ,અરવલ્લી મુ ગડાધર મુકામે શ્રી ઠાકોર સમાજનો ૧૧ મો વિદ્યાર્થી સન્માન સમારંભ શ્રી ઠાકોર સમાજ સેવા મંડળ દ્વારા યોજાયો 
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગડાદર મુકામે નવ-નિર્મિત મકાનના ૧૨૦બાય ૪૦ ના વિશાલ હોલ માં યોજાય ગયો જેમા ઠાકોર સમાજ દ્વારા આમંત્રીત મહેમાનશ…