gujaratkarobar.news
અરવલ્લી જિલ્લામાં મેઘરજ ખાતેથી માન.રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા અને ભિલોડા ખાતેથી ધારાસભ્ય શ્રી પી.સી.બરંડા એ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓની જાણકારી આપવા અને યોજનાનો લાભ બાકી રહેલા લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શર…