gujaratkarobar.news
ભારત સરકાર ના દંતોપંત ઠેગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ તથા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મેઘરજ દવારા બે ગામો માં બિરસા મુંડા જન્મ જયંતી નિમિતે મહિલા જાગૃતી શિબિર યોજાઇ
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી અરવલ્લી જિલ્લામાં પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મહિલાઓમાં જાગૃતિ લાવવા અને મહિલા સશકતિકરણ ક્ષેત્ર માં 23 વર્ષ થી …