gujaratkarobar.news
મોડાસા-લુણાવાડા સ્ટેટ હાઇવે પર ઇકો કાર વહેલી સવારે ટીસ્કી પાસે પલટી ખાઈ જતાં કારમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત
અરવલ્લી જિલ્લાના મોડાસાથી લુણાવાડા તરફના સ્ટેટ હાઇવે પર લુણાવાડા તરફ જતી ઇકો કાર માલપુર નજીક ટિસ્કી પાસે વહેલી સવારે ચાર વાગે કાર ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં પલટી મારી જતાં ઇકો કારમાં સવાર ચા…