gujaratkarobar.news
મોડાસા તાલુકાના ટીંટોઈ ટેકરી મહાદેવ મંદિર તથા ઉત્સવ સમિતિ અને સમસ્ત ટીંટોઈ ગ્રામજનો દ્વારા શ્રી શિવ રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું 
રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી ભીખુસિંહજી પરમાર તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ તથા જિલ્લા નાયબ…