gujaratkarobar.news
એક ન્યૂઝ એજન્સી એહવાલ મૂજબ GST ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ.. છતાં હજુપણ વલસાડ જિલ્લા મા ટેક્ષના પૈસા ની ચોરી ખુલ્લેઆમ છતાં તંત્ર કેમ્ મૌન?? કઈ રીતે થાય છે તેક્ષના પૈસાની ચોરી? કોણ છે આ રેકેટ મા સમિલ વાંચો ટુંક સમયમાં
વલસાડ: સ્પેશિયલ રિપોર્ટ અનીશ શેખ દ્વારા તા – 27/1/2024 ઉત્પાદકો દ્વારા ટેક્ષના પૈસા બચાવવા અપનાવવા મા આવેછે અવનવી તરકીબો.. GST વિભાગ ની કામગીરી શંકાના દાયરામાં GST ચોરોએ નાણાકીય વર્ષ 2022-23મ…