gujaratkarobar.news
ગાંધીનગર ખેતીવાડી વિભાગના નકલી અધિકારી બની થરાદ પંથકના 28 થી વધુ ખેડૂતો પાસેથી 10. 68 લાખ રૂપિયા લઈ ઠગાઈ કરી.
બનાસકાંઠા હાર્દિક સિંહ રાજપૂત દ્ધારા ઓળખ માટે મુકેલો ફોટો.. થરાદ તાલુકામાં છેલ્લા એક વર્ષથી ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી નામનો વ્યક્તિ ખેતીવાડી વિભાગ ગાંધીનગર નિગમમાં નોકરી કરે છે તેવુ કહી થરાદ…