gujaratkarobar.news
આજે સૌથી નાનો દિવસ, ખાલી 10 કલાક 41 મિનિટ જ પ્રકાશ રહેશે, જાણો કઈ રીતે ચાલે છે આખી સાઈકલ
આજે 22 ડિસેમ્બર 2022 આ વર્ષનો સૌથી નાનો દિવસ છે. આ પાછળનુ કારણ ખગોળીય ઘટનાઓ છે. આજે દિવસ 10 કલાક 41 મિનિટ અને રાત 13 કલાક 19 મિનિટની હશે. જો કે પ્રકાશ અને અંધારાનો સમય પણ તમારા સ્થાન પર આધાર રાખે છ…