gujaratkarobar.news
ધરમપુર : શિક્ષણ ના નામે લખો ની ઉંચપાત કરતા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અપાઈ.
ધરમપુર તાલુકામાં 6 વિદ્યાર્થી એ ધરમપુર પોલીસ સ્ટેશનમાં કરી ફરીયાદ 10/1/23 નાં રોજ એ નર્સિંગ કોર્ષ ચલાવતાં સંચાલક નાં વિરુધ્ધમાં પાંચ વ્યક્તિ ઓ સામે કરી ફરિયાદ અને ગુજરાત ટુ કર્ણાટક સુધી ની ખોલી પોલ…