
ડાંગ : જિલ્લા પાર્ટી પ્રમુખશ્રી. દશરથભાઈ પવાર જેમણે બે દિવસ પહેલાં જ રાજીનામું આપી દીધું પણ ત્યાર પછી બીજા અને ત્રીજા દિવસે લગાતાર ચાર હોદ્દેદારો (1) સંજયભાઈ વ્યવહારે- (આહવા મંડળ પ્રમુખ), (2) આસિફ ચિરાગ શાહ (ડાંગ – લઘુમતિ મોર્ચા મહામંત્રી) (3)પ્રવીણ આહિરે ત્રણેય(4)બાળુ ગવળી હોદ્દેદારોનાં રાજીનામાંથી ડાંગ BJP માં ખળભળાટ મચી ગયો છે…! આ રાજીનામાં પાછળ કયા કારણો જવાબદાર છે..? તે મોટો પ્રશ્ન છે..!
ડાંગ BJP પાર્ટી પ્રમુખશ્રી. દશરથભાઈ પવાર સાહેબ દ્વારા ડાંગની પ્રાથમિક શાળાઓમાં ચાલતી સિઝનલ હોસ્ટેલોમાં થયેલ લાખો રૂપિયાનાં કૌભાંડની તપાસ માટે અવાજ ઉઠાવ્યો તે BJP પાર્ટીને નડી ગયું છે…!, ડાંગની સીઝનલ હોસ્ટેલોની ઈમાનદારી પૂર્વક તપાસ થાય તો મોટામોટા ચહેરાઓ સામે આવે તેમ છે. એક સુવિચાર પ્રમાણે :- બુરી નજર વાલે તેરા મુંહ કાલા..! તેજ રીતે શાળાની સિઝનલ હોસ્ટેલોમાં બાળકોની ગ્રાન્ટ ખાઈ જતાં કૌભાંડીઓનાં ચહેરા કાલા..!.. બાળકોનાં રૂપિયાનું કૌભાંડ કરનારને નિચેનાં અધિકારીઓ તો સોડી દેશે પણ, ઉપરવાળો અધિકારી કોઈ દિવસ નહીં સોડે તે યાદ રાખવું જોઈએ.