આજે વિશ્વ પર્યાવરણ દિવસ.. વિવિધ કાર્યક્રમો યોજાશે..

પર્યાવરણવિદ્ અને પૂર્વ IFS અધિકારી મનોજ મિશ્રા નું અવસાન..

આજે કેરળમાં ભારે વરસાદની આગાહી. ચોમાસાનું આગમન થશે..

બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર નિર્માનાધિન પુલ ધરાશાયી. સીએમએ આપ્યા તપાસના આદેશ.

આજે રાજ્યના સીએમ બનાસકાંઠાના અંબાજીના પ્રવાસે…માં અંબાના કરશે દર્શન..

આજે રાજ્યના સીએમ ત્રાગડમાં વૃક્ષ રોપણ કરશે…20 હજારથી વધુ વૃક્ષો રોપણ થશે..

આજે સીએમ અમદાવાદ ખાતે નવીન AMTS બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે..

આજે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનો જન્મદિવસ. લોકો પાઠવી રહ્યા છે શુભેચ્છાઓ..

આજથી રાજ્યમાં નવું શૈક્ષણીક સત્ર થયું શરૂ.. વેકેશન બાદ સ્કૂલો ખુલી…

આજે ગાંધીનગરમાં 2 લાખ વૃક્ષોનું કરવામાં આવશે વાવેતર…

12 થી 14 જૂન દરમ્યાન ગુજરાત પર રહેશે વાવાઝોડાનું સંકટ…

સાંસદ-ધારાસભ્યો કુપોષણ દૂર કરવા ગામ દત્તક લેશે..:સોર્સ.

આજે રાહુલ ગાંધી માનહાની કેસને લઇ હાઇકોર્ટ આપી શકે છે ચુકાદો…

આજે સિદ્ધપુરની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અંગે જાહેરહિતની અરજી બાબતે હાઇકોર્ટમાં થશે સુનવણી…

પાકિસ્તાન જેલથી મુક્ત થયેલ 200 માછીમારો આજે વડોદરા પહોંચ્યા. અહીંથી માદરે વતન જવા રવાના થશે..

આજે સુરતમાં વિશ્વ પર્યાવરણ દિવસે CNG વાહન રેલી યોજાશે..

જામનગર: વનવિભાગના 2 અધિકારીઓની કરાઈ બદલી.

જામનગરના ઠેબા ખાતે જુગાર રમતા 8 લોકોને ઝડપી લેતી જામનગર એલસીબી…

ગેરકાયદેસર કોલસાની તસ્કરી કરતા ઇસમને ઝડપી પાડતી જામનગર એસઓજી….

જામનગર: તમાચણ ગામે બોરવેલ માં ફસાયેલ રોશનીની જીવન રોશની આખરે ઓલવાઈ. પોલીસે વાડી માલિક સામે 304 મુજબ ગુનો દાખલ કર્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *