ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી


આંબેડકરી ચળવળીના જુજાર કાર્ય સમ્રાટ ગરીબો વંચિતો માટે લડનાર ખંભીર નેતૃત્વ કર્તવ્યવાન નિસ્વાર્થ સમાજ સેવા કરનારા તેમજ ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ ના કચ્છ ભુજ જિલ્લામાં ઘણા કાર્યક્રમો કર્યા છે જેમકે સામાજિક સંમતા અભિયાન ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતી વ્યસન મુક્તિ અભિયાન અનુસૂચિત સમાજ મહાસભા તેમજ ગુજરાતમાં ગામે ગામ સર્વ સમાજને સાથે રાખનારા જાતિ તોડો સમાજ જોડો નારા ને ભૂલદ કરનાર સમાજ પર થતા અન્ય અત્યાચારો મા સમાજ સાથે અડીખમ ઊભા રહે છે અને પીડિત પરિવારને ન્યાય અપાવે છે કચ્છ જિલ્લામાં આંબેડકરી મુમેન્ડ નો વધારેમાં વધારે પ્રચાર કરે છે સક્રિયપણે કાર્યકર્તા જોડે છે અને લોક જાગૃતિનું કામ પણ કરતા રહે છે સમગ્ર ગુજરાત અને કચ્છ જિલ્લામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ના વિચારો ના મજબુત મુળિયા રોપ્યા એવા યુવા કાર્યકર્તા ને જન્મદિવસની ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘના સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મા સુરેશદાદા પવાર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મા આલજીભાઈ મારુ, રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ મા નરેશભાઈ મારુ, ગુજરાત પ્રદેશ આઇ.ટી સેલ.ના પ્રમુખ ભરતસિંહ ઠાકોર, ભારમલ ભાઈ શામળીયા, કાનજી ભાઈ પી. પરમાર, ગુજરાત પ્રદેશ મહિલા આઘાડી અધ્યક્ષ ડૉ હેમલતાબેન લોચા,મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા આધાડી અધ્યક્ષ સંજીવની દામોદર, કચ્છ જિલ્લા મહિલા આઘાડી અધ્યક્ષ જશોદાબેન મહેશ્વરી, ભુજ તાલુકા મહિલા અધ્યક્ષ હેતલબેન ગોસ્વામી, એડવોકેટ પ્રા. આનંદ સુર્વે,છગનભાઈ ઝાલા, વિશ્રામભાઇ મેરીયા, જીવરાજ ભાઈ વાઘેલા ,રાજુભાઈ ગોહિલ, હિરજીભાઇ બગડા,શિવજીભાઇ બુચિયા, રતનભાઇ કન્નર, સંતોષનાના ઈદંવે, જેરામ ભાઈ પરમાર, બાબુભાઈ મેરીયા, સુનિતા બેન ભુરાભાઈ વાણીયા, પ્રકાશભાઈ ગરવા, રૂપાભાઈ શામળિયા, ધીરજ સોલંકી, શંકર ગરવા, હીરાભાઈ લાધાભાઇ સામળીયા, રામજીભાઈ લોચા, જખુ ભાઈ મહેશ્વરી, વિક્રમભાઈ કાગી, ભીમજીભાઇ હરેશભાઈ પરમાર, જીતુભાઈ વાઘેલા, ગોપાલભાઈ ડુંગરિયા, તમામ નાનામોટા કાર્યકર્તા સમાજના આગેવાનો ના આશીર્વાદ અને સર્વ પદાધિકારીઓ કાર્યકર્તાઓ તરફથી લાખ લાખ શુભેચ્છાઓ આપવામા આવી અને આવીજ રીતના સાકામ કરો તેવી આશા રાખીએ છે ..
મોબાઇલ નં – 97232 04867