ગૌરવભરી વાત ; ડી ડી ભારતી દ્વારા ગૌરવવંતા અને સૌથી વધારે સબ્સ્ક્રાઈબર અને ફોલોવર્સ ધરાવતા ગુજરાતના પ્રખ્યાત પત્રકાર વિજયભાઈ જોટવાના વરદ હસ્તે કમલેશભાઈ બથીયાને Biography With Interview એવોર્ડ એનાયત

ડી. ડી. ભારતી દ્વારા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠની સંગીત પ્રચાર – પ્રસારની પ્રવૃતિઓની સરાહના કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં

તાજેતરમાં પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકા ખાતે ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી (B.Ed. In Music) ગુજરાત સરકારશ્રીના રજિસ્ટર્ડ આર્ટિસ્ટ કમલેશભાઈ આર. બથીયાને ડી ડી ભારતી દ્વારા ગૌરવવંતા જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવાના વરદ હસ્તે Biography With Interview એવોર્ડ એનાયત કરાયો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *