અરવલ્લી જિલ્લામાં નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની પ્રિલિમરી પરીક્ષા ૧૫  ઓકટોબરના રોજ યોજવામાં આવશે

જિલ્લામાં જુદા જુદા ૩૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૮૪૦૩ ઉમેદવારોની પરીક્ષા યોજાશે

      અરવલ્લી જિલ્લામાં  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની પ્રિલિમરી પરીક્ષા ૧૫  ઓકટોબરના રોજ યોજવામાં આવશે.  મોડાસાની વિવિધ કોલેજ તેમજ સ્કૂલોમાં યોજવામાં આવશે જેમાં માલપેરની પી.જી. મહેતા હાઇસ્કૂલ માલપુર, શ્રી હરિઓમ વિધાલય માલપુર, મેઘરજ તાલુકાની  પી. .સી.એન હાઇસ્કૂલ તથા સેન્ટ ઝેવિયરર્સ  હાઇર્સ્કૂલ પંચાલ રોડ મેઘરજ, ધનસુરા તાલુકાની જે.એસ મહેતા હાઇસ્કૂલ, આર.એસ.વી.જી.પટેલ ગર્લ્સ હાઇસ્કૂલ, શ્રી ઓધવ વિધામંદિર અને મોડાસાની બી. કનાઇ હાઇસ્કૂલ હિમંતનગર રોડ સબલપુર, શ્રી આદર્શ વિધાલય લીંભોઇ, જી.કે. ભટૃટ હાઇસ્કૂલ મેઢાસણ, સી.જી. ભૂટાલા હાઇસ્કૂલ સ્ટેશન રોડ મોડાસા, શ્રી કે.એન.શાહ હાઇસ્કૂલ, ચાણકય વિશ્વવિધાલય સાયરા રોડ, જીનીયસ એજયુકેશન ઇન્સ્ટીટયુટ બાયપાસ સહયોગ ચોકડી માલપુર રોડ, એમ.કે.કડકીઆ વિધાલય ડુઘરવાડા, બ્રાઇટ સાયન્સ કોલેજ ડીપ વિસ્તાર શામળાજી રોડ, શ્રી એચ.પટેલ સરસ્વતી વિધાલય, મોડાસા તાલુકા પંચાયતની પછળ, મખદૂમ હાયર સેકન્ડરી સ્કૂલ જમાલવાવ સર્વોદયા બૈન્ક નજીક, શ્રી જે.બી. શાહ ઇગ્લીશ મીડીયમ સ્કૂલ કોલેજ કેમ્પસ ધનસુરા રોડ, શ્રી એસ.કે. શાહ અને શ્રી કૃષ્ણા એ.એમ આટર્સ કોલેજ ધનસુરા રોડ, શ્રી એચ.એલ શાહ કોલેજ ઓફ કોમર્સ ,શ્રી એસ.આર.પી.ટી.સાયન્સ કોલેજ ધનસુરા રોડ, સરકારી એન્જીનીયરીંગ કોલેજ કલેકટર કચેરી સામે શામળાજી રોડ, મોડાસા અને શ્રીમતિ સી.એમ સુથાર હાઇસ્કૂલ જીતપુર પો.વરથુ, તથા બાયડ તાલુકાની શ્રી એન.એચ. હાઇસ્કૂલ, સરસ્વતી  યુ.બી. વિધાલય, ભિલોડા તાલુકાની આર્ય જયોતિ વિધાલય શામળાજી,  એચ.પી.ઠાકર કન્યા વિધાલય શામળાજી અને  મેઘરજની મોડલ સ્કૂલ મેઘરજ,  શ્રી પ્રાર્થના વિધાલય  મુ. મદાપુરકંપા તા. મોડાસા, જિ. અરવલ્લી ખાતે પરીક્ષા ગોજવામાં આવશે એમ અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારીએ એક અખબારી દ્રારા જણાવાયુ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *