માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે જૂની પરંપરા મુજબ નવરાત્રી મહોત્સવની હર્ષોલાસથી અને ધામધુમથી ઉજવણી કરવામાં આવી 

ગુજરાત કારોબાર ન્યુઝ ચેનલ દ્વારા 

અહેવાલ – ભરતસિંહ આર ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે નવરાત્રી મહોત્સવ ખુબ જ હર્ષોલાસથી અને ધામધુમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે આઠમનાં નોરતાના ગરબામાં પૂર્વ ડી.વાય.એસ.પી.શ્રી કે.બી.ખાંટ સાહેબ ,જશવંતસિહ ખાંટ,મહેશભાઈ ખાતુભાઈ ખાંટ,રમેશભાઈ રામાભાઈ ખાંટ,શ્રી પ્રતાપજી ખાંટ ( સેવક ),લાલજીભાઈ ધીરાભાઈ ખાંટ (પુજારી ),માજી સરપંચ શ્રી અમરાજી ખાંટ,પૂર્વ વાઈસ પ્રિન્સિપાલ શ્રી અભેસિંહ એચ.ખાંટ ,પૂર્વ અગ્ર રહસ્ય સચિવ શ્રી ગુલાબસિંહ ખાંટ સાહેબ,માજી જિલ્લા ડેલીગેટ શ્રી ધિરુભાઈ ખાંટ, રમેશભાઈ લક્ષ્મણભાઈ ખાંટ ,પૂર્વ તલાટી શ્રી ડી. એચ.ખાંટ ,શ્રી પી. ડી.ખાંટ ( શિક્ષક શ્રી ) તથા ગામના તમામ બાળકો,વડીલો, બહેનો વિગેરેની ઉપસ્થિતિ માં ગરબાનો રંગ જામ્યો હતો . નવરાત્રિ મહોત્સવમાં ગામના નવ યુવાન સરપંચ શ્રી ખુમાનસિહ ખાંટ પણ સતત સાથે રહી સૌની સાથે હળીમળી, ગામના તમામ રહીશોના સાથ સહકારથી ખુબ જ ઉત્સાહભેર નોરતાની ભાવપૂર્વક ઉજવણી થયી હતી,

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *