SIMS METACAST કમ્પની ના કામદારો ના રેહવાની ચાલી નુ ગંદુ પાણી સંજાણ થી પ્રસાર થતી વેકરીયા ખાડીમાં છોડતાં હોવાથી પાણી દૂષિત થવાની સંભાવના

એહવાલ અનીસ શેખ

ગંદુ પાણી છોડાતાં રોગચાળો ફેલાવાનો ભય.. વલસાડ જિલ્લા નુ તંત્ર આંખોં ખોલે અને તપાસ કરે તે જરૂરી..

ચાલી સામે પણ તપાસ કરવા મા આવે ચાલી ના માલીક કોણ છે? આ ચાલી ને પરમિષન ક્યાથી મળી છે? શું પંચાયત માં નિયમ પ્રમાણે વેરો ભરવામાં આવે છે કે નહિ? ચાલી બનાવતા પેહલા શુ ખાર કૂવો બનાવ વામા નથી અવ્યો? ગંદુ પાણી આરિતે વેકરિયા ખાડીમાં છોડવાની મંજુરી કોણે આપી? કેટલાં વર્ષોથી આ રિતે ગંદુ પાણી વેકરીયા ખાડીમાં છોડવામાં આવે છે? આરોગ્ય ખાતુ તમામ બાબતે તપાસ કરે અને ઘટતી કાયૅવાહી કરે તેવી લોકો ની માંગ!!

વેકરીયા ખાડીમાં આવતા ડેમના પાણી નો ઉપયોગ સંજાણ અને આજુબાજુ ના ગામના લોકો પીવા માટે અને ખેતર માં ખેતી માટે કરતા હોય છે પરંતુ પાણી પ્રદૂષિત થવાની SIMS METACAST કમ્પની ના કામ દારો જ્યા રહેછે ત્યાંની ચાલી નુ ખાર કૂવાનું અને નાહ્યા ધોવાના ગંદા પાણી નો નિકાલ વેકરીયા ખાડી માં છોડવામાં આવતું હોવાની ચર્ચાએ એ સંજાણ સહીત ગામો ના લોકો મા ભયનો માહોલ સર્જાયો છે પાણી ગંદુ થઈ રહ્યું છે જો કોઈ મોટો રોગચાળો ફેલાય તો જીમેદાર કોણ? શુ કમ્પની સામે તંત્ર કોઈ કાયૅવાહી કરશે ખરા?

વધું માહીતિ ટુંક સમય મા પ્રકાશિત કરવમાં આવશે..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *