લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લેતા ડીડીઓશ્રી
પ્રતિનિધિ રાજેશ ભાઈ (દાહોદ )પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાળા વાગેલા જોઈ કારણદર્શક નોટિસ સહિતના કડક પગલાં૦૦૦આઉટસોર્સિંગ કર્મીઓને તાત્કાલિક છુટા કરાયા૦૦૦ જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ સુશ્રી નેહા કુમારી દ્વારા ગત તા.૧૭ ના રોજ સાંજના ૧૭.૧૦ કલાકે લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય દરવાજાને તાળું મારેલુ હતું અને પ્રાથમિક …