કપડવંજ તાલુકા (જી.ખેડા) મા આવેલ (1) ગરોડ (2) નિઝામિયા (3) લાખાભગતના મુવાડા (4) રમોસડી (5) વેજલપુર (6) નાના રામપુર અને (7) મોટા રામપુર ની પ્રા.શાળામાં અનિલજી એન ઠાકોર નિકોલગામ.અમદાવાદ દ્રારા બાળકો ને સ્કુલ બેગ નુ વિતરણ કરવામા આવ્યુ

સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે શિક્ષણ નો પાયો મજબુત થાય તે હેતુ થી અમારો બસ એકજ ઉપદેશ કે સર્વ સમાજ ભણે અને શિક્ષિત થાય તેમજ આવનારી પેઢી ને પણ શિક્ષિત બનાવે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *