સરીગામ નોટિફાઈડ ના નવા ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની નિમણુંક થતા સરીગામ સ્ટેટ માં ખુશીનો માહોલ.નીતિન ભાઈ ની કાર્ય કુશળતા અને આવડત નો સરીગામ સ્ટેટ ને ફાયદો થશે( ઉદ્યોગ પતિઓ નુ માનવું )

સરીગામ અનિશ શેખ઼ દ્ધારા

પોતાની આગવી ઓળખ અને કામ કરવાની કુશળ તા થી સરીગામ સ્ટેટ ને વિકાશની બુલંદીઓ સુધી લઇજવાની ક્ષમતા નીતિન ઓઝા માં છે

સરીગામ ના નોટિફાઈડ ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની વરણી થતા સરીગામ સ્ટેટ ના તમામ હોદ્દેદારો એ વધાવી લીધા હતા ફૂલ ગુચ્છ આપી તેમનું સ્વગત કર્યું હતું

નીતિન ભાઈ ના ચેરમેન બનતા સરીગામ ના તમામ કમ્પની સંચાલકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

તમામ સરીગામ સ્ટેટ ના હોદ્દેદારો અને આગેવાનો એ નીતિન ભાઈ ને મળીને ખુબ ખુબ શુભકામના ઓ આપી હતી..

નીતિન ભાઈ ના GIDC સહીત તમામ અન્ય ખાતાઓ ની અંદર ઉચ્ચ સ્તરે સારી ઓળખાણ અને કર્યા કરવાની તેવડ ને લઈને સરીગામ નોટિફાઈડ સહીત સરીગામ સ્ટેટ ને તેનો બઉજ લાભ થશે તેવું સરીગામ ના ઉદ્યોગ પતિઓ નુ માનવું છે

નીતિન ભાઈ ઓઝા ની નોટિફાઈડ માં પ્રમુખ તરીકેની વરણી સમયે સરીગામ સ્ટેટના પ્રમુખ કમલેશ ભાઈ ભટ્ટ, નોટિફાઈડ ના કોઠારી સાહેબ, કૌશિક ભાઈ પટેલ, સજ્જન ભાઈ મુરારકા, હેમંત ભાઈ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *