ઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયન નવી દિલ્હી દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત ખાતે ઍવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયન નવી દિલ્હી દવારા સુરત ખાતે નેશનલ લેવલ નો ગુજરાત ના રાજ્ય પાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા.પ્રસ્તુત કાર્યક્રમ “માં ભારત માં થી આશરે 70 થી વધુ કર્મશીલો ને ઍવોર્ડ આપવામાં
આવ્યા. જેમાં ખાસ ઓરિસ્સા,હરિયાણા,કર્ણાટક,મહારાચ્ટ્ર,ઉતર પ્રદેશ રાજ્યો ના પત્રકારો હાજર રહ્યા આ કાર્યક્રમ નુ આયોજન સુરત પત્રકાર ટીમ દવરા કરવામાં આવ્યું. હતુ. કે.પી.પંડિત નેશનલ પ્રેસિડેન્ટ સ્વાગત પ્રવચન કર્યુ.આ કાર્યકમ માં અરવલ્લી જિલ્લા માં થી પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ જિલ્લા અરવલ્લી ના મેનેજીગ ટ્રસ્ટી જગદીશ ભાઈ પંડયા ની પસદગી થઈ હતી.જે અરવલ્લી જિલ્લા અને મેઘરજ તાલુકા નુ ગૌરવ છે. આ ઍવોર્ડ તેમને પછાત વિસ્તારો ના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે તે બદલ ઍવોર્ડ આપવામાં આવ્યો. માનનીય રાજ્ય પાલ ના હસ્તે એવોર્ડ આપવા આવ્યો. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી ઍ કામગીરી ની સરાહના કરી.અને ગૌ આધારીત અને પ્રાકૃતિક ખેતી ની વાત કરી અને આ ઝુંબેશ એક અભિયાન ના રુપે લેવા અનુરોધ કર્યો. તેમણે ગ્લોબલ વોર્મિંગ બાબતે પણ ચિંતા વય્કત કરી.અને તે ઉપર વિચાર કરો તેમજ પંચ મહાભુત જલ જમીન અગ્નિ આકાશ અને પવન ને શુધ્ધ રાખવા ની વાત કરી હતી. અંતે સુરત ના સોકેત અલી ઍઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયન નવી દિલ્હી દવરા રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત ની પ્રેરક ઉપસ્થિતિ માં સુરત ખાતે ઍવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો ઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયન નવી દિલ્હી દવારા સુરત ખાતે નેશનલ લેવલ નો ગુજરાત ના રાજ્ય પાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા.પ્રસ્તુત કાર્યક્રમ “માં ભારત માં થી આશરે 70 થી વધુ કર્મશીલો આભારવિધિ કરી રાસ્ટ ગાન બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *