૨૦૨૨-૨૩ માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ઉનાળુ મગની લધુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવા બાબત

૨૦૨૨-૨૩ અન્વયે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગની રુ ૭૭૫૫ પ્રતિ કિવન્ટલ લધુત્તમ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે.અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ઉનાળુ મગની લધુત્તમ ટેકાના ભાવે ખરીદી માટેની ખેડૂતોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૨૯/૦૫/૨૦૨૩ થી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડુતોની નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવનાર છે. તેમજ સદર પાકની PSS હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તા:- ૦૧/૦૬/૨૦૨૩ થી શરુ કરવામાં આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *