એહવાલ આશિષ પરમાર ધાંગધ્રા
માર્કેટ યાર્ડના મોટાભાગના વેપારીઓના લાખો રૂપિયા લઈ ધવલ ભાઈ છું મંતર
ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ હિબકે ચડ્યું
ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ નવનિર્મિત થતા જ ધાંગધ્રા તાલુકાના ખેડૂતોમાં ખુશી લાગણી છવાઈ હતી અને ધાંગધ્રા પીએમસી બનતા જ મોટાભાગના ખેડૂતોને સારા માલ પ્રમાણે સારા ભાવ મળી રહેતા હતા પણ થોડા સમય પહેલા જ ટૂંકા સમયમાં તમામ વેપારીઓનો વિશ્વાસ જીતી ધવલભાઈ એ કરોડોનું બુચ મારી ફરાર થઈ ગયો જેની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન માં સહદેવ ભાઇ દ્વારા ફરિયાદ પણ નોંધાવી છે હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધવલ દ્વારા ઊંઝા એપીએમસીના પણ એક વેપારીના 20 લાખ નું બૂચ માર્યું છે એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ધાંગધ્રા તાલુકા પોલીસ જલ્દીથી જલ્દી આવા બુચ મારું ને પકડી ધોરણસરની કાર્યવાહી કરે અને કડકમાં કડક સજા આપે એવી પણ લોક માંગ ઉઠી છે