Category: ક્રિકેટ
-
મોડાસા તાલુકાના ટીંટોઈ ટેકરી મહાદેવ મંદિર તથા ઉત્સવ સમિતિ અને સમસ્ત ટીંટોઈ ગ્રામજનો દ્વારા શ્રી શિવ રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું
રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી ભીખુસિંહજી પરમાર તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ તથા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી તથા ટીંટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી તથા જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ…
-
મોડાસા-લુણાવાડા સ્ટેટ હાઇવે પર ઇકો કાર વહેલી સવારે ટીસ્કી પાસે પલટી ખાઈ જતાં કારમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત
અરવલ્લી જિલ્લાના મોડાસાથી લુણાવાડા તરફના સ્ટેટ હાઇવે પર લુણાવાડા તરફ જતી ઇકો કાર માલપુર નજીક ટિસ્કી પાસે વહેલી સવારે ચાર વાગે કાર ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં પલટી મારી જતાં ઇકો કારમાં સવાર ચાર લોકો ,રાજસ્થાન પાલીથી ઘરે જઈ રહ્યા હતા, માહિતી મળતા ઇકો કાર મહીસાગર જિલ્લાના વરધરી ગામની હોવાની માહિતી મળતા ઇકો કારમાં ચાર…
-
સાબરકાંઠા,સરકારમાં પડતર માંગણીઓને લઈ શિક્ષકોએ રેલી સાથે મહાપંચાયત કાર્યક્રમ યોજ્યો
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી ” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” દ્વારા વર્ષોથી સરકારમાં પડતર માંગણીઓને લઈ આજરોજ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર રેલી અને મહાપંચાયત યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું “ * જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ” અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ” પ્રેરિત…
-
મોડાસાની બહેરા મુંગા શાળાના દિવ્યાંગ બાળકોએ કર્યું સામુહિક ગાયત્રી મહામંત્ર લેખન
મોડાસાની વાડિલાલ હીરાલાલ ગાંધી બહેરા મુંગા શાળામાં દિવ્યાંગ બાળકોનો સામુહિક ગાયત્રી મહામંત્ર સાધનાનો કાર્યક્રમ યોજાયો. દિવ્યાંગ બાળકોમાં માનસિક તણાવને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ મોડાસા સહિત સમગ્ર ગુજરાતમાં એક સાથે એક સમયે આ અદભુત પ્રયોગ કરવામાં આવ્યો. ૩ ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ રવિવારની રજા હોઈ તેના અનુસંધાનમાં ૫ ડિસેમ્બરે મોડાસા સહિત અલગ અલગ જિલ્લાઓમાં થઈ…
-
સરીગામ : ઉમરગામ તાલુકા ની એક માત્ર ભવ્ય હોસ્પિટલ એટલે કે ભીલાડ થી સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં સેમી ડીલક્ષ જેવા મોંઘા રૂમ માં પણ ગંદકી નું સામ્રાજ્ય.તબીબ ની દેખભાળ અને તપાસ ની સુવીધા માં પણ ઢીલાસ તેવા દર્દીના સગાના આક્ષેપો!! ( નામ બડે પણ દર્શન છોટે )
એહવાલ (અનીસ શેખ દ્વારા ) સેમિડીલક્સ રૂમ ની અંદર દવા મુકવના સ્ટેન્ડ ની હાલત ટોયલેટ ના ટબ કરતા પણ ખરાબ!! જેની ઉપર તબીબ ને પીવડાવા ની દવા મુકવામાં આવે.. તબીબ ને ખાવા ની ચીજ વસ્તુઓ મુકવામાં આવે તેની ઉપર ગંદકી જોઈને તમે ચોકી જસો જાણે કે વર્ષોથી આ ટેબલ સાફજ ના કર્યું હોય તેમ લાગે…
-
મેઘરજના રાજપુર ગામે આવેલ પ્રા શાળા જર્જરિત હાલતમાં ત્રણમાંથી બે ઓરડા નોનયુઝ ,એક છે એ પણ જોખમી ,55 બાળકો જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં સુવિધા સભર શિક્ષણ મળે તે માટે કરોડો ના ખર્ચે નવા નવા શિક્ષણ ભવન બન્યા હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તાર માં વિદ્યાર્થીઓ આજે પણ જર્જરિત શાળા ના ઓરડામાં જીવ ના જોખમે અભ્યાસ કરી રહ્યા છે વાત છે મેઘરજ તાલુકા ના અંતરિયાળ એવા રાજપુર પ્રા શાળા…
-
મોડાસા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં સ્વચ્છતા ઝૂંબેશ યોજાઈ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ.
માન. વડાપ્રધાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરુપે મોડાસા નગરપાલિકા દ્વારા આજરોજ વોર્ડ નંબર ૨, ૫ અને ૬ માં…
-
મોડાસાના વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા ઝૂંબેશ
મોડાસાના વિવિધ વિસ્તારના રસ્તાઓ તેમજ તેની આસપાસ સ્વચ્છતા ઝૂંબેશ યોજાઈ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ.માન. વડાપ્રધાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા…
-
સાયરા ગામે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ યોજાયો.
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જન સમાજ સાચા શ્રેષ્ઠ માર્ગ પર ચાલે તે માટે ગામેગામ વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જેમાં અનેક રચનાત્મક ગતિવિધિઓ ચલાવવા સાથે સાથે કુરિવાજ નિવારણ, પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ ઝુંબેશ પર ભાર મૂકવામાં આવે છે. આ ઉદ્દેશ્યથી સાયરા ગામે ૮ ઑક્ટોબર, રવિવારે રાત્રે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ આયોજન સંપન્ન થયું. જેમાં સમગ્ર…
-
સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ અરવલ્લી કાર્યક્રમ યોજાયો
વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં રુ.૫૬૬ કરોડના ૦૬ એમ.ઓ.યુ થયા દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત છે તેમ રાજ્યમાં અરવલ્લી જિલ્લાને રોલ મોડેલ તરીકે સહિયારા પ્રયાસોથી વિકાસવાનો પ્રયાસ કરાશે : માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ જીલ્લા માહિતી કચેરી, અરવલ્લી ૦૪-૧૦-૨૦૨૩ રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં…