કચ્છના ૭૫ ટકાથી વધુ એરિયામાં વિદ્યુત પુરવઠો ખોરવાયો
રાપર અને ભચાઉ તરફ હજુ પણ 100 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન
વાવાઝોડા બાદ મીની વાવાઝોડા થી પણ લોકો પરેશાન
પવન થંભી જાય ત્યારબાદ રાહત કામગીરી બનશે વધુ વેગવંતી
હજુ સુધી જાનમાલ ના નુકસાનની કોઈ ખબર નહિ આવતા તંત્ર એ લીધો રાહતનો શ્વાસ
કચ્છના મોટાભાગના તાલુકાઓમાં બપોરે પણ ભારે વરસાદ
બપોરે 12 થી 2 માં ભુજમાં અઢી ઇંચ વરસાદ તો મુન્દ્રામાં બે ઇંચ વરસાદ. અંજાર અને ગાંધીધામમાં દોઢ ઇંચ વરસાદ
કચ્છના અનેક શહેરોમાં ભારે વરસાદથી ભરાયા પાણી