ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

પાલનપુર નજીક આવેલા હાથીદરા જંગલમાં કીડિયારુ પુરવા નો પ્રોગ્રામ રાખેલ
તારીખ ૦૨.૦૭.૨૦૨૩ ના રોજ બપોરે ત્રણ વાગે પાલનપુર થી હાથીદરા જંગલ વિસ્તારમાં જીવ દયા ફાઉન્ડેશન પરમુખ ઠાકોર દાસ ખત્રી પુત્રના કાર્તિક ખત્રી ના જન્મદિવસ નિમિત્તે કીડી માટે કીડિયારુ પુરવા માં આયુ સૂકો નારિયેળ લઈ તેમાં હોલ કરીને ભેજ વગરનો ગોળ ખાંડ દેશી ઘી મિક્સ વાળો લોટ ભરીને કીડી માટે કીડિયારુ બનાવવામાં આવે છે કીડીને કીડીયારું પુરવા થી કરજ ઓછું થાય છે અને સાત પેઢી શ્રીમંત બને છે નારીયેલના કીડિયારુ ના કારણે કીડી ને રોટી અને મકાન બંને મળી રહે છે નારીયલ ઉપર હોલ પાડીને કીડિયારુ પૂરવામાં આવે છે બાદમાં વૃક્ષ નીચે બખોલમાં મુકતા કીડી ઓ તેની અંદરથી ખોરાક લે છે પણ ચોમાસામાં વરસાદથી બચવા આશરો પણ લે છે વ્યક્તિને ભોજન આપી એ તો તે અંદરથી આપણને આશીર્વાદ આપે છે તો તેવી રીતે જ કીડીયાળુ ને કણ નાખવામાં આવે તો તે પણ આપણે ને આશીર્વાદ આપે છે આપણી દરેક મુશ્કેલીમાં એ આશીર્વાદ આપણને બચાવે છે પરંતુ કીડી ઓ ને કણ નાખવાલઈને એવું પણ કહેવામાં આવે જે લોકો કીડિયારુ પૂરતા હોય છે તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે છે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી સહયોગથી કાર્તિક ખત્રી જન્મદિવસ નિમિત્તે કડિયારુ પૂરવામાં આયો આ સેવા કાર્યમાં જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી કાર્તિક ખત્રી પરાગભાઈ સ્વામી હરિભાઈ વિષ્ણુ મહારાજ ભરતભાઈ બાયડ સેવા કાર્યમાં સહયોગ બન્યા હતા
