દલિત પેન્થર નો ૫૦ મો સુવર્ણ મહોત્સવ નિમિત્તે મીરારોડ ખાતે પેન્થર સંગઠનના ના યોદ્ધાઓનુ સન્માન અને સત્કાર સમારોહ સુવર્ણ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત

તારીખ ૯ જુલાઈ ૨૦૨૩ ના દલિત પેન્થર સંગઠન નો ૫૦ મો પેન્થર સંગઠનના ના યોદ્ધાઓને સન્માન અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું મીરા રોડ ખાતે ભારત રત્ન લતા મંગેશકર સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી (ભારત સરકાર ) મા રામદાસ આઠવલે ના નેતૃત્વમાં છેલ્લા એક વર્ષથી રાજ્યભરમાં દલિત પેન્થર નો સુવર્ણ મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ૯ મી જુલાઈ ૨૦૨૩ ના રોજ ભારત રત્ન લતા મંગેશકર સભાગૃહ, મીરા રોડ ખાતે દલિત પેન્થર સુવર્ણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમાં પ્રમુખ ઉપસ્થિત, કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી (ભારત સરકાર) મા રામદાસ આઠવલે, ઉત્તર મુંબઈ જિલ્લાના સાંસદ મા ગોપાલ શેટ્ટી, તેમજ ધારાસભ્ય મા પ્રતાપ સરનાઈક, મીરા ભાયંદરના ધારાસભ્ય મા ગીતા જૈન, રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ , કેન્દ્રીય સામાજીક ન્યાય રાજ્ય મંત્રી રામદાસ આઠવલે સાહેબ વતી દલિત પેન્થર સંગઠનમાં જે લોકોએ યોગદાન આપનાર યોદ્ધાઓને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ગુજરાતી સમાજના નેતા મુંબઈ પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારુ. તેમને પેન્થર એવોર્ડ, પુરસ્કાર પ્રમાણપત્ર આપીને સરકાર કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમનું આયોજન મીરા-ભાઈંદર રિપબ્લિક પાર્ટી ના જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર શેલેકર, ઉત્તર મુંબઈ જિલ્લા અધ્યક્ષ રમેશ ગાયકવાડ, મહારાષ્ટ્ર રાજ્ય જનરલ સેક્રેટરી ગૌતમ સોનવણે , રાષ્ટ્રીય નેતા સુરેશ બરશિંગ , રાષ્ટ્રીય સચિવ દયાલ બહાદુર , મુંબઈ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ કાસારે , મીરા ભાઈંદર વિધાનસભાના અધ્યક્ષ ચંદ્રમણિ મનવર , રાષ્ટ્રીય મહિલા સચિવ આશાતાઈ લાંડગે , ગુજરાત નિરીક્ષક રાષ્ટ્રીય સચિવ જતીનભાઈ ભુત્તા , મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ સોના કાંબલે , પેન્થર નેતા આત્મારામ બાવીસ્કર , દહીંસર તાલુકા પ્રમુખ દિલીપ વ્હાવળે ,,મુંબઈ પ્રદેશ યુવા સચિવ નરેશ ભાઈ મારુ ,મીરા-ભાઈંદર જિલ્લા યુવા અધ્યક્ષ પ્રફુલ વાઘેલા, દિનેશ સોલંકી , વેલજીભાઈ મારુ , સંતોષ મારુ , ગંગાધર સુખટળકર વગેરે મોટી સંખ્યામાં રિપબ્લિકન પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *