કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી (ભારત સરકાર ) રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા ના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા શ્રી આલજીભાઈ મારું એ પક્ષમાં ઘણા વર્ષોથી વધુ સામાજિક કામ કરેલ તેબદલ રિપબ્લિકન ગૌરવ પુરસ્કાર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી, ગુજરાત

સ્થળ : શહિદ વીર મંગલ પાંડે હોલ,નિકોલ. અમદાવાદ ખાતે,તા.૧૨.૦૭.૨૦૨૩ ના રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) ગુજરાત પ્રદેશ વતી રિપબ્લિકન પક્ષમાં ૧૫ વર્ષથી વધુ સમયથી સેવા કરી રહેલ કાર્યકરોને પક્ષ ના રાષ્ટ્રિય અધ્યક્ષ અને કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી (ભારત સરકાર) ના હસ્તે રિપબ્લિકન ગૌરવ પુરસ્કાર આપી સન્માન. કરવામાં આવ્યું હતું રિપબ્લિકન ગૌરવ પુરસ્કાર પસંદગી સમિતીએ આપશ્રી મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈ થી આલજીભાઇ મારુ સાહેબ જે પક્ષમાં રહિ સમાજ માટે કરેલા અમુલ્ય સેવા યોગદાન કાર્યો ને બિરદારવવા આપશ્રી ને રિપબ્લકન ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે ગૌરવ  પુરસ્કાર આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે રિપબ્લિકન પાર્ટી ને ઉભી કરવામાં શ્રી આલજીભાઈ મારુ મારી સાથે મુંબઈ થી ગુજરાત સુધી સાથે રહ્યા છે દલિત પેન્થર થી રિપબ્લિકન પક્ષી સુધી અમારી સાથે રહીને ઘણા સામાજિક કાર્ય સામાજિક, ક્રાંતિ અને આપે જે સંઘર્ષ  કર્યો તેમજ  મારી સાથે રહેલ તમામ આંબેડકરી  ચળવળના સાથી મિત્રો જે સેવા આપી તેવા લોકોને આજે સામાજિક ન્યાયમંત્રી (ભારત સરકાર) ના નાતે મારા હસ્તક આજે હું આપને રિપબ્લિકન ગૌરવ પુરસ્કાર આપીને સન્માનિત કરું છું અને આગળ પણ સારા  કાર્ય કરો તેવી શુભેચ્છા આપું છું અને શાહીબાગ સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે  ગુજરાત શાસનના સરકારી અધિકારીઓ સાથે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજક  ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, અશોકકુમાર ભટ્ટી, ગુજરાત પ્રભારી , રાષ્ટ્રીય સચિવ, જતીનભાઈ ભુત્તા, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ લિલાવતીબેન વાઘેલા,એ કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત નેશનલ કમિટી ના શૈલેષ શુક્લા , મુંબઈ પ્રદેશ યુવા સચિવ નરેશભાઈ મારુ, મુંબઈ થી સમાજસેવક છગનભાઈ ઝાલા, વિશ્રામભાઇ મેરીયા, તેમજ ગુજરાત થી બાબુભાઈ રાકાણી  ગુજરાત પ્રદેશ મહામંત્રી વશરામભાઈ પરમાર, સંગઠક મત્રી સુરેન્દ્રનગર  દિલીપ દુલેરા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ કિરણકુમાર (લંબુશેઠ) મણિલાલ મોમાયા, સુરેન્દ્રનગર જિલ્લા ના પોપટભાઈ મકવાણા, અમરેલી થી જેરામભાઈ પરમાર, વિશાલભાઈ વાઘ, મહિલા પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા વિમળાબેન વાઘેલા, કાર્યક્રમના સૂત્ર સંચાલક : કરિશ્મા ભટ્ટી (રાકાણી)  દિનેશ રાઠોડ, નરેશ સોલંકી, પરેશ પરમાર, હરેશ પરમાર,મનોજ દૅડા, વગેરે અમદાવાદના પાર્ટીના યુવા કાર્યકર્તાઓએ સંચાલક કર્યું હતું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *