માલપુર તાલુકાના નાનાવાડા અને ધીરાખાંટની મુવાડી ગામમાં સ્વચ્છતા ઝૂંબેશ યોજાઈ

માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા દેશને  ″સ્વચ્છ ભારત″ બનાવવાના સંકલ્પ કર્યો છે. તેમના આ સંકલ્પને ગુજરાત રાજ્યએ જનઆહ્વાન સ્વરૂપે લઈને આગામી બે માસ સુધી સ્વચ્છતા હી સેવા અભિયાને જનઅભિયાન બનાવીને લોકભાગીદારી થાય તેવા સ્તુત્ય પ્રયાસ હાથ ધર્યા છે.

આ અભિયાન ના ભાગરુપે અરવલ્લી જીલ્લામાં માલપુર તાલુકાના નાનાવાડા ગામમાં સ્વચ્છતા ઝૂંબેશ યોજાઈ તેમજ ધીરાખાંટની મુવાડી ગામની પ્રા.શાળા તેમજ ગામના જાહેર રસ્તાઓ પર ગ્રામજનોએ મોટી સંખ્યામાં આ ઝૂંબેશમાં જોડાઈ સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક કરવાના પ્રયાસ કર્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *