અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફુટા ગામે. બળિયા દેવ ના મંદિર નો ત્રીજો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવામાં આવ્યો 

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ફુટા.સમસ્ત ગ્રામજનો અને ગામના વડીલો તેમજ નાના મોટા ભૂલકાઓ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં જોડાઈ આ પ્રસંગ ને ધામધૂમ પુરવર્ક ઉજવામાં આવ્યો હતો  જેમાં દરેક ગ્રામજનો બળિયા દેવ મહારાજ ની આરતી અને પૂજા શ્રદ્ધા સાથે  દર્શન કરી મહાપ્રસાદ નો લાવો લીધો હતો અને હરસો ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *